
Bulandshahr Encounter: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં દિલ્હી પોલીસ અને નોઈડા STFની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરતાં ₹50 હજારના ઇનામી ગેંગસ્ટર નસીમ દુર્રાનીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે.

Dawood Ibrahim News: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ફિલ્મ 'ધુરંધર'માં દાઉદ ઇબ્રાહિમને બીમાર, વૃદ્ધ અને લાચાર હાલતમાં દર્શાવવામાં આવ્યો છે.