Budh Gochar: ઓક્ટોબરના અંતમાં બુધ ગ્રહ પોતાનો માર્ગ બદલશે. બુધની વક્રી ગતિ કેટલીક રાશિઓ માટે પડકારો વધારી શકે છે. જાણો કે આ સમય દરમિયાન કઈ ત્રણ રાશિઓને સાવધાની રાખવાની છે.