અમદાવાદમાં મેટ્રો સુધી પહોંચવું બન્યું વધુ સરળ અને સસ્તું, AMTSના નવા ફીડર રૂટ-8 અને 9 શરૂ
AMTS Feeder Route 8 and 9 Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ મેટ્રો મુસાફરોને સરળ અને સુગમ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી નવા ફીડર બસ રૂટ-8 (સર્ક્યુલર) અને ફીડર રૂટ-9 (એન્ટી સર્ક્યુલર) શરૂ કરવામાં આવ્યા છે. નવા ફીડર રૂટનું લોકાર્પણ આજે તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ સવારે મહારાણા પ્રતાપ ચોક, ભાલકેશ્વર...
Rupin Bakraniya