Pradosh Vrat: પ્રદોષ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. લગ્નમાં વિલંબ કે અવરોધ આવે તો આ દિવસે કરવામાં આવતા ઉપાય ફાયદાકારક માનવામાં આવે છે.