PM Modi: સંસદના વિશેષ સત્ર પહેલાં PM મોદીએ ભાજપ સંસદીય દળની કાર્યકારી સમિતિ સાથે બેઠક કરી. સત્રમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત વિધેયકો પર ચર્ચા થશે.