મહારાષ્ટ્ર ઝેરી દારુ બન્યો ‘કાળ’: પુણેના 5 વિસ્તારોમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત
Pune Poisonour Liquor Case: મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવડ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે. પોલીસ મુજબ, મૃતકોમાં દાપોડી, ફુગેવાડી, હડપસર અને કાલે પડલ વિસ્તારના લોકોનો સમાવેશ થાય છે.
Rupin Bakraniya