બંગાળમાં 'રેકોર્ડ બ્રેક મતદાન': સાંજે 5 વાગ્યા સુધી 90% મતદાન થયું!
Bengal Election 2026 Phase 1 Voting Percentage: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 એ ફરી એકવાર દેશનું ધ્યાન ખેંચ્યું છે. હિંસા, બોમ્બ વિસ્ફોટ અને અથડામણના સમાચાર દિવસભર હેડલાઇન્સમાં રહ્યા, તો બીજી તરફ, મતદારોની વધેલી ભાગીદારીએ એક અલગ જ વાર્તા લખી. સાંજે 5 વાગ્યા સુધીમાં, રાજ્યમાં લગભગ 90 ટકા મતદાન નોંધાયું હતું, જે પોતે જ એક રેકોર્ડની નજીકનો આંકડો છે.
બંગાળમાં લગભગ...
Rupin Bakraniya