પ

પશ્ચિમ બંગાળ ચૂંટણી

બંગાળમાં BJPનો માસ્ટર પ્લાન: મહિલાઓને કેશ બેનિફિટ, 6 મહિનામાં બંગાળમાં UCC: ભાજપના મેનિફેસ્ટોમાં મોટી જાહેરાતો

બંગાળમાં BJPનો માસ્ટર પ્લાન: મહિલાઓને કેશ બેનિફિટ, 6 મહિનામાં બંગાળમાં UCC: ભાજપના મેનિફેસ્ટોમાં મોટી જાહેરાતો

BJP West Bengal Manifesto 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ઢંઢેરો જારી કર્યો. જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. આ જારી કરતી વખતે અમિત શાહે, પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા બાદ, રાજ્યના લોકોને ઘણા વચનો આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર...

Growth Now News
'TMCના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે': બંગાળની ચૂંટણી પહેલા, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ચેલેન્જ

'TMCના પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે': બંગાળની ચૂંટણી પહેલા, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ચેલેન્જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યાં.  પીએમ મોદીએ કહ્યું છે કે ફક્ત ભાજપ-એનડીએ સરકાર જ આસનસોલની ઔદ્યોગિક શક્તિને પુનઃસ્થાપિત કરી શકે છે અને તેને માફિયા શાસનથી મુક્ત કરી શકે છે. તેમણે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારને નિર્દય ગણાવી. એક જાહેર રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ચૂંટણી ફક્ત સરકાર બદલવાની નથી. આ ચૂંટણી આસનસોલની જૂની ઔદ્યોગિક શક્તિને પુનઃસ્થાપિત કરવા વિશે છે. આ ચૂંટણી માફિયા શાસનથી મુક્તિ મેળવવાની છે. ફક્ત ભાજપ-એનડીએ સરકાર જ આ કાર્

Growth Now News