Mehsana Kadi Action: મહેસાણા અને કડી પંથકમાં સબસ્ટાન્ડર્ડ પશુઆહારના જથ્થા મામલે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સીલ ગોડાઉનો ખોલીને પશુઆહારના જથ્થાની ગણતરી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.