CM Yogi Mother Funeral: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં માતા સાવિત્રી દેવીના અંતિમ સંસ્કાર શનિવારે હરિદ્વારમાં કરવામાં આવશે. અંતિમયાત્રામાં અનેક રાજ્યોના મહાનુભાવો હાજરી આપે તેવી શક્યતાને પગલે સુરક્ષા વ્યવસ્થા કડક