Petrol Diesel Price Today: દેશભરમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ મોટાભાગનાં શહેરોમાં સ્થિર રહ્યા છે. નોઈડામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 16 પૈસા અને ડીઝલના ભાવમાં 12 પૈસાનો વધારો નોંધાયો છે.