ન

નેશનલ ફિલ્મ એવોર્ડ

Kartik Aaryan: 72મા નેશનલ એવોર્ડ સેરેમની પહેલા કાર્તિક આર્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

Kartik Aaryan: 72મા નેશનલ એવોર્ડ સેરેમની પહેલા કાર્તિક આર્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

Kartik Aaryan: કાર્તિક આર્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. કેવડિયામાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'ચંદુ ચેમ્પિયન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળશે.

Nancy Shukal
'ભક્ષક' માટે સંજય મિશ્રાને નેશનલ એવોર્ડ, કહ્યું- સારા પાત્રો અને વાર્તાઓ મળવી એ કલાકારની સૌથી મોટી ઈચ્છા

'ભક્ષક' માટે સંજય મિશ્રાને નેશનલ એવોર્ડ, કહ્યું- સારા પાત્રો અને વાર્તાઓ મળવી એ કલાકારની સૌથી મોટી ઈચ્છા

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા સંજય મિશ્રાએ પોતાની લાંબી ફિલ્મી સફરમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા છે. પોતાની સરળ પરંતુ અસરકારક અભિનય શૈલી માટે જાણીતા સંજય મિશ્રાના નામે હવે વધુ એક મોટી સિદ્ધિ જોડાઈ છે. ફિલ્મ ‘ભક્ષક’માં તેમના શાનદાર અભિનય માટે તેમને 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો સન્માન મળ્યો છે.

Growth Now News