Nushrratt Bharuccha: નુસરત ભરૂચાએ કરોડરજ્જુની સર્જરી કરાવ્યા બાદ પોતાના હેલ્થ વિશે અપડેટ આપ્યું છે. એક્ટ્રેસે ફિલ્મ "દિલવાલે" નું "ગેરુઆ" ગીત જોતી વખતે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો.