ન

નુસરત ભરૂચા

Nushrratt Bharucchaએ હોસ્પિટલનો શેર કર્યો વીડિયો, ટીવી સ્ક્રીને ખેંચ્યું ધ્યાન

Nushrratt Bharucchaએ હોસ્પિટલનો શેર કર્યો વીડિયો, ટીવી સ્ક્રીને ખેંચ્યું ધ્યાન

Nushrratt Bharuccha: નુસરત ભરૂચાએ કરોડરજ્જુની સર્જરી કરાવ્યા બાદ પોતાના હેલ્થ વિશે અપડેટ આપ્યું છે. એક્ટ્રેસે ફિલ્મ "દિલવાલે" નું "ગેરુઆ" ગીત જોતી વખતે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો.

Nancy Shukal
Nushrratt Bharucchaને બાલી પ્રવાસ દરમિયાન કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું, એરલિફ્ટ દ્વારા મુંબઈ આવી એક્ટ્રેસ

Nushrratt Bharucchaને બાલી પ્રવાસ દરમિયાન કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું, એરલિફ્ટ દ્વારા મુંબઈ આવી એક્ટ્રેસ

Nushrratt Bharuccha કામ અને વેકેશન માટે બાલીમાં હતી ત્યારે તેનો એક્સિડેન્ટ થયો અને તેની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. સર્જરી માટે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવામાં આવી.

Nancy Shukal
Nushrratt Bharuccha Accident: નુસરત ભરૂચાનો બાલીમાં થયો એક્સીડેન્ટ, એક્ટ્રેસ હોસ્પિટલમાં દાખલ

Nushrratt Bharuccha Accident: નુસરત ભરૂચાનો બાલીમાં થયો એક્સીડેન્ટ, એક્ટ્રેસ હોસ્પિટલમાં દાખલ

Nushrratt Bharuccha Accident: બોલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ બાલીમાં એક્ટ્રેસ હતી, જ્યાં તેનો એક્સીડેન્ટ થયો.

Nancy Shukal