Nirmala Sitharaman: PM મોદી સહિત અનેક નેતાઓએ નાણામંત્રીને આપી જન્મદિવસની શુભેચ્છા
Nirmala Sitharaman: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લોકસભા અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમને શુભેચ્છા પાઠવી છે. નેતાઓએ નિર્મલા સીતારમણના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
Rahul Desai