
Chhath Mahaparva 2026: 13 નવેમ્બર 2026થી નહાય-ખાય સાથે ચાર દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પર્વમાં સૂર્યદેવ અને છઠી મૈયાની વિશેષ પૂજા કરવામાં આવે છે.

Labh Pancham 2026: દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ આવતો લાભ પાંચમનો પર્વ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે.