Vadodara: યુવા ખો-ખો ખેલાડી ધન્વિન ખોપકરને પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માન
Vadodara: યુવા ખો-ખો ખેલાડી ધન્વિન ખોપકરને પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનયુવા ખો-ખો ખેલાડી ધન્વિન ખોપકરની રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિને બિરદાવતા તેમને પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા ધન્વિને પોતાની મહેનત, સમર્પણ અને સતત પ્રેક્ટિસના બળે ખો-ખોની રમતમાં આગવી ઓળખ બનાવી છે. તેમની આ સિદ્ધિથી પરિવાર, કોચ અને વડોદરાના રમતપ્રેમીઓમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
Rahul Desai