દિલ્હીમાં આતંકવાદી હુમલાને લઇને હાઈ એલર્ટ! આતંકવાદીઓ આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા
Delhi High Alert Terror Threat: સંભવિત આતંકવાદી ખતરા અંગે રાજધાની દિલ્હીમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર માહિતી મળ્યા બાદ, દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ શહેરના ઘણા સંવેદનશીલ સ્થળોએ દેખરેખ વધારી દીધી છે. શનિવારે, સૂત્રોએ જણાવ્યું હતું કે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
Rupin Bakraniya