Jonty Sidhu : દિલ્હી પ્રીમિયર લીગ 2026ના ક્વોલિફાયર-2માં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સે શાનદાર પ્રદર્શન કરીને પુરાની દિલ્હી-6ને 72 રને હરાવી ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.