Bhavnagar: તળાજા તાલુકાના રત્ન કલાકારો દ્વારા ભાવ વધારાની માંગને લઈને મંગળવાર, 18 ઓગસ્ટ 2026ના રોજ મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી. રત્ન કલાકારોએ એકતા સાથે રેલી યોજી તળાજા મામલતદાર કચેરી ખાતે પહોંચીને પોતાની વિવિધ માંગણીઓ અંગે આવેદનપત્ર સુપરત કર્યું હતું.