
Ahmedabad Crime Branch NDPS Action: ગેરકાયદેસર નશાકારક પદાર્થોના નેટવર્ક સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઘન ઝુંબેશ હાથ ધરી છે. છેલ્લા 12 દિવસ દરમિયાન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ...

Rajkot SOG: રાજ્ય સરકારના ‘Say No To Drugs’ અભિયાન અંતર્ગત રાજકોટ SOG પોલીસે ડ્રગ્સના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર તરફ જવાના રસ્તા નજીક પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા 204.9 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

સુરત: સુરતમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે ચાલી રહેલા ‘NO DRUGS IN SURAT CITY’ અભિયાન અંતર્ગત ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે પોલીસે રામપાટ હળપતિવાસ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. 1.389 કિલો ગાંજો જપ્ત પોલીસે કાર્યવાહી દરમિયાન સની દિનેશભાઈ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી કુલ 1.389...