Bhuj : કચ્છના ભુજ-માધાપર હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.