December 2026 Festivals: ડિસેમ્બરમાં ઉત્પન્ના એકાદશીથી માર્ગશીર્ષ પૂર્ણિમા સુધી આવશે આ વ્રત-તહેવારો, જુઓ લિસ્ટ
December 2026 Festivals: ડિસેમ્બર 2026માં ઉત્પન્ના એકાદશી, વિવાહ પંચમી, મોક્ષદા એકાદશી, ગીતા જયંતી સહિત અનેક પર્વો આવશે. જાણો આખા મહિનાના વ્રત-તહેવારોની તારીખો.
Nancy Shukal