જ

જ્યોર્જિયા મેલોની

Italy Bonus Seat Bill: PM મેલોનીએ કાયદો પાસ ન થાય તો રાજીનામાની આપી ચેતવણી

Italy Bonus Seat Bill: PM મેલોનીએ કાયદો પાસ ન થાય તો રાજીનામાની આપી ચેતવણી

Italy Bonus Seat Bill: ઇટાલીની રાજનીતિમાં આજે મહત્વનો દિવસ છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના સત્તાધારી ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ચૂંટણી કાયદા પર સંસદના નીચલા ગૃહમાં અંતિમ મતદાન થવાનું છે.

Nisha Parmar
પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીનો સંયુક્ત બ્લોગ, ભારત-ઇટાલી ભાગીદારીને ગણાવી સ્વાભાવિક

પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીનો સંયુક્ત બ્લોગ, ભારત-ઇટાલી ભાગીદારીને ગણાવી સ્વાભાવિક

PM Modi Giorgia Meloni joint blog: બુધવારે તેમના વિદેશ પ્રવાસના છેલ્લા તબક્કામાં ઇટાલી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ બંને દેશો વચ્ચેના સંબંધો પર એક ખાસ સંયુક્ત બ્લોગ લખ્યો છે. આ લેખમાં, બંને વૈશ્વિક નેતાઓએ ભારત અને ઇટાલી વચ્ચે હજારો વર્ષ જૂના સભ્યતા સંબંધો, આર્થિક વિકાસ અને ભાવિ વ્યૂહાત્મક ભાગીદારી વિશે વિગતવાર ચર્ચા કરી. બ્લોગમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે 'મેડ ઇન ઇટાલી' હંમેશા વિશ્વમાં શ્રેષ્ઠતાનું પ્રતીક રહ્યું છે અને આજે 'મેક ઇન ઇન્ડિયા' પહેલના ઉચ્ચ

Rupin Bakraniya
PM મોદીએ જ્યોર્જિયા મેલોનીને આપી ‘Melodi’ ચોકલેટ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

PM મોદીએ જ્યોર્જિયા મેલોનીને આપી ‘Melodi’ ચોકલેટ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

PM Modi Melodi Chocolate Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઇટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે. આ મુલાકાત પર મહત્વપૂર્ણ રાજદ્વારી ચર્ચાઓ વચ્ચે, એક ખૂબ જ રસપ્રદ અને રમુજી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને "પાર્લે મેલોડી" ચોકલેટનું પેકેટ ભેટમાં આપ્યું હતું, જેનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી...

Rupin Bakraniya
PM મોદીએ ઇટાલીના PM મેલોની સાથે ઐતિહાસિક કોલોસિયમની મુલાકાત લીધી

PM મોદીએ ઇટાલીના PM મેલોની સાથે ઐતિહાસિક કોલોસિયમની મુલાકાત લીધી

Modi Meloni Colosseum Visit: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઇટાલી મુલાકાત દરમિયાન ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે રોમના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારક Colosseumની મુલાકાત લીધી હતી. બંને નેતાઓની આ મુલાકાતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યા હતા. રોમમાં પ્રધાનમંત્રી મેલોની સાથેની મુલાકાત અને કોલોઝિયમની મુલાકાત વિશે પીએમ મોદીએ શું કહ્યું તે જાણીએ.

Rupin Bakraniya