Junagadh Murder Case : જૂનાગઢમાં પૈસાની લેતીદેતીના વિવાદમાં એક યુવકનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો આક્ષેપ સામે આવ્યો છે.