Jamnagar જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે મેઘપર (પડાણા) પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.