Odisha ના દરિયાકાંઠે એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. પનામાના ધ્વજવાળું એક માલવાહક જહાજ દરિયામાં ડૂબી ગયું હોવાની માહિતી સામે આવી છે.