Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. નાઈકપોરા મેમેન્દર વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સુરક્ષાદળોએ આતંકીઓના એક ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે.