Fraud Case Update: જમીનનો કોર્ટ કેસ પતાવવાના નામે ₹1.48 કરોડ અને ધંધાની જરૂરિયાતના નામે ₹32 લાખની કથિત છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધાઈ; પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી.