Badrinath Yatra 2026 : ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રા સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. યમુનોત્રી અને ગંગોત્રી બાદ હવે બદરીનાથ ધામમાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.