
Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે એટલે કે 17 સપ્ટેમ્બર 2026ના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ભારતીય કોમોડિટી માર્કેટમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. બંને કિંમતી ધાતુઓમાં લગભગ એક ટકાની આસપાસનો વધારો નોંધાયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો 5 ઓક્ટોબર 2026નો કોન્ટ્રાક્ટ અગાઉના 1,42,915 રૂપિયા પ્રતિ 10 ગ્રામના બંધ ભાવની સરખામણીમાં 1,43,559 રૂપિયા પર ખુલ્યો હતો.