Cyclone Akwan West Bengal Rain: ચક્રવાત 'અકવાન'ની અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળવા લાગી છે. ગુરુવારે સવારથી જ કોલકાતા સહિત દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.