ચંદીગઢ એરપોર્ટ પર ફ્લાઇટમાં મોટો ધડાકો: ગોવાથી આવતા વિમાનમાં પાવર બેંક ફાટતા મચી નાસભાગ
Mobile Power Bank Explosion: સોમવારે ગોવાથી ચંદીગઢ આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. લેન્ડિંગ દરમિયાન ફ્લાઇટમાં એક મોબાઇલ પાવર બેંક ફાટ્યો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. ફ્લાઇટ નંબર 6E108 હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે.
પાવર બેંકમાં પહેલા આગ લાગી અને પછી વિસ્ફોટ થયો
મળતી માહિતી...
Rupin Bakraniya