Tiger Shroff: જુહુ ફાયરિંગની ઘટના બાદ ટાઈગર શ્રોફ પહેલીવાર પબ્લીક ઈવેન્ટમાં જોવા મળ્યો. તેને ગ્લોબલ પીસ ઓનર્સમાં ગણેશ વંદના પર પર્ફોર્મન્સ આપ્યું.