PM Modi Manila Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 17 નવેમ્બર 2026ના રોજ ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા ખાલસા દીવાન પહોંચ્યા હતા. અહીં તેમણે ગુરુદ્વારામાં માથું ટેકવી પ્રાર્થના કરી હતી.