Gujarat BJP Tribal Strategy: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે આદિવાસી વિસ્તારોમાં પોતાનો જનાધાર મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે.