Surat Cyber Crime: રોકાણ પર વધુ નફો અને ઓછા કમિશનની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે.