
Amreli News: અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે ખળભળાટ મચી ગયો છે. શેઢાવદર અને આંબા ગામેથી બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે.

Jamnagar માં ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ પરિવહન અને ઓવરલોડિંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.