
Delhi BJP : ભારતીય જનતા પાર્ટીના અલ્પસંખ્યક મોરચાના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ કુવર બાસિત અલીએ મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.

Muslim Faces of BJP New Team: નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સંગઠનમાં નવી ટીમની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમમાં ઉત્તર પ્રદેશના બે મુસ્લિમ નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રોફેસર તારિક મન્સૂરને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે કુવર બાસિત અલીને ભાજપ અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે. આ નિર્ણયને ખાસ કરીને...