Karnataka ED Raid: કર્ણાટકના PWD મંત્રી સતીશ જારકીહોલી સાથે જોડાયેલા ઠેકાણાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ બીજા દિવસે પણ ચાલુ રહી છે.