Om Birla Gujarat Visit: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ગુજરાતની મુલાકાતે, વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર સહિત ઐતિહાસિક સ્થળોની લેશે મુલાકાત
Om Birla Gujarat Visit: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ મહેસાણા જિલ્લાના વડનગરની મુલાકાત લેશે. અહીં તેઓ હાટકેશ્વર મહાદેવ મંદિર, પ્રેરણા સ્કૂલ, આર્કિયોલોજિકલ
Nisha Parmar