
Aishwarya Rai: પેરિસ ફેશન વીકમાં હાજરી આપ્યા પછી ઐશ્વર્યા રાય બચ્ચન ભારત પરત ફરી છે. એક્ટ્રેસ એરપોર્ટ પર તેના ફેન્સ સાથે ફોટા પડાવતી જોવા મળી હતી.

Aishwarya Rai: પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો દબદબો જોવા મળ્યો. ફેન્સે એક્ટ્રેસનું જોરદાર સ્વાગત કર્યું. ઐશ્વર્યા રાય સાથે આરાધ્યા બચ્ચન પણ સાથે જોવા મળી.