Gift City: ભારતના ગ્લોબલ ફાઈનાન્સ-ટેક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (જીએફસીઆઈ)ની 40મી આવૃત્તિ એટલે કે જીએફસીઆઈ 40માં વૈશ્વિક સ્તરે નવ સ્થાન આગળ વધીને 37મા ક્રમે પહોંચી.