Una News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામે દરિયાની ખાડીમાં ડૂબી જવાની કરુણ ઘટના સામે આવી છે. પિતરાઈ ભાઈ-બહેન પાણીમાં ગરકાવ થઈ જતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.