CM Yogi Adityanath: CM યોગી 1,146 યુવાનોને આપશે નિમણૂકપત્ર, ખેડૂત પરિવારોને ₹215 કરોડની સહાય
CM Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે રાજ્યના 1,146 નવયુવાનોને સરકારી નોકરીના નિમણૂકપત્ર આપશે. આ ઉપરાંત 'મુખ્યમંત્રી કૃષક દુર્ઘટના કલ્યાણ યોજના' હેઠળ 4,300 લાભાર્થી ખેડૂત પરિવારોને કુલ ₹215
Nisha Parmar