Surat માં અશ્વિનીકુમાર અને ઉતરાણને જોડતા પ્રસ્તાવિત તાપી નદીના બ્રિજને લઈને ચર્ચા વચ્ચે હવે સ્થાનિક સ્તરે સમર્થનના બેનરો જોવા મળી રહ્યા છે.