છત્તીસગઢમાં પ્લેન ક્રેશ, અચાનક પહાડ સાથે અથડાયું પ્રાઇવેટ એરક્રાફ્ટ
Chhattisgarh Plane Crash Jashpur: છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એક વિમાન દુર્ઘટના ઘટી હતી. આરા હિલ્સમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જશપુરના નારાયણપુર વિસ્તારમાં રતનપહલી જંગલમાં ઝાડ સાથે અથડાયા બાદ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત બાદ, પહાડી વિસ્તારમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. હાલમાં તે જાણી શકાયું નથી કે વિમાનમાં કે
Rupin Bakraniya