
Russia Military Plane Crash: રશિયામાં મંગળવારે એક મોટો વિમાન અકસ્માત સર્જાયો હતો. પશ્ચિમ સાઇબિરીયાના કેમેરોવો વિસ્તારમાં રશિયન સેનાનું An-12 પરિવહન વિમાન ક્રેશ થયું હતું.

Iran Dirty Bomb Threat: ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને અમેરિકા સાથેના તણાવ વચ્ચે ‘ડર્ટી બોમ્બ’નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.