Ayodhya Deepotsav 2026: રામનગરી અયોધ્યા ભવ્ય દીપોત્સવ-2026 માટે સજ્જ થઈ ગઈ છે. દસમા દીપોત્સવનો શુભારંભ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન સંતો અને ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં કરશે.