USA Plane Crash : અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેસ્નો શહેરમાં શનિવારે બપોરે એક નાનું વિમાન ક્રેશ થતાં ચકચાર મચી ગઈ હતી.